• After filling online form student will pay fees on online payment gateway by Credit/Debit card or Net Banking.
  • After completing payment process his payment acknowledgement slip will print on this site. It is essential to keep this print.
  • Payment by Credit Card will charge 1.35% + Transaction amount
  • Payment by Debit Card will charge 0.75% Tax + transaction amount
  • Payment by Net Banking than flat 15 Rs. charge will be applied per transaction
  • Note: Payment made once will not be refunded in any circumstances.

  • ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વિદ્યાર્થીએ Online Payment Gateway દ્વારા Credit/ Debit Card અથવા Net Banking થી ફી ભરવાની રહેશે.
  • Online Payment Gateway દ્વારા Payment અંગેની પ્રક્રિયા પુર્ણ થયા બાદ તેમની Payment Acknowledgment Slip પ્રીન્ટ થશે જે આપના રેકોર્ડમાં રાખવી ખાસ જરૂરી છે.
  • જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરો તો, ચુકવવાની થતી રકમ પર ૧.૩૫% વધારાનો ટેક્સ ચુકવવાનો રહેશે.
  • જો તમે ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનું પસંદ કરો તો ચુકવવાની થતી રકમ પ૨ વધારાનો ટેક્સ ૦.૭૫% ચુકવવાનો રહેશે.
  • જો તમે નેટ-બેન્કિંગ દ્વારા ચૂકવણી કરવાનુ પસંદ કરો તો, ચૂકવવાની થતી રકમ + વધારાના ૧૫ રૂપિયા ચૂકવવાના રહેશૅ.
  • સુચના: એક વખત ચુકવણી થઇ ગયા પછી કોઈ પણ સંજોગોમાં ચુકવૅલી રકમ પરત આપવામાં નહિ આવે.